Dashama ni aarti pdf – દશામાંની આરતી

Dashama ni aarti: देवी दशमा का व्रत श्रावण महीने के पहले दिन से शुरू होता है। दशम देवी का व्रत जीवन में खुशिया और सोभायग लाने के लिए किया जाता हे।  यह व्रत 10 दिन तक चलता हे। व्रत के दसवें दिन जागरण का आयोजन भी किया जाता हे।  दशमा देवी जीवन की सारी कठिनाइयों को दूर कर देती हे।  

|| Dashama ni aarti Lyrics in Gujarati ||


હે ખમ્મા ખમ્મા હો દશા માત માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
ખમ્મા રે ખમ્મા
ખમ્મા ખમ્મા હો દશા માત માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે

હે દરિયા દિલ ની માડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જાલે એનો પલ માં બેડો પાર છે
હે દરિયા દિલ ની માડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ pakde એનો પલ માં બેડો પાર છે
તારા ચરણો નો હૂતો દાસ માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
ખમ્મા રે ખમ્મા
ખમ્મા ખમ્મા હો દશા માત માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે…

હા નિરધન ને ધન વૈભવ દેતી, દેતી સુખ ભંડાર રે
વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર રે
હા નિરધન ને ધન વૈભવ દેતી, દેતી સુખ ભંડાર રે
વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર રે
સૌના મનડાની પૂરો આશ માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશા માત માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે…

હે તારા દર્શન કરતા માડી પાપી પાવન થાય છે
ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે
હે તારા દર્શન કરતા માડી પાપી પાવન થાય છે
ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે
ભક્તો ને પૂરો છે વિશ્વાસ માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશા માત માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે…

હે આંખે આંસુ ઢાળી માડી કરતો દિલની વાત રે
મન માં તારું ધ્યાન ધરીને કરતો પૂજા પાઠ રે
હો આંખે આંસુ ઢળી માડી કરતો દિલની વાત રે
મન માં તારું ધ્યાન ધરીને કરતો પૂજા પાઠ રે


એને ના કરતી તું નિરાશ માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
હો હો હો ખમ્મા ખમ્મા હો અંબે માત માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે
હે માડી હૂતો હેતે ઉતારું તારી આરતી રે
હે માડી હૂતો પ્રેમે ઉતારું તારી આરતી રે...

Dashama ni aarti
Dashama ni aarti

Dashama ni aarti pdf download

Dashama ni aarti pdf आप यह से डाउनलोड कर सकते हे निचे आपको डाउनलोड लिंक दिया गया हे।  

Read also:

Leave a Comment